- 1 year ago
- happy to help
- Description
- FAQ
- Updates
- Comments
બાળકો-વાતિલોને શૈક્ષણિક/કારકિર્દીલક્ષી માર્ગદર્શન: બાળકો અને યુવાનોને શિક્ષણ તેમજ કારકિર્દીમાં આગળ વધવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને આર્થિક સહાય: જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં સહાય માટે શૈક્ષણિક અને આર્થિક મદદ આપવામાં આવે છે.
જરૂરીયાતમંદ લોકોને આર્થિક અને તબીબી સહાય: આર્થિક રીતે નબળા લોકો માટે આર્થિક સહાય ઉપરાંત તબીબી સારવાર માટે પણ મદદ આપવામાં આવે છે.
સિનીયર સિટીઝન વડીલો (નિરાધાર)ને સહાય: નિરાધાર અને વૃદ્ધ લોકો માટે વિવિધ પ્રકારની સહાય કરવામાં આવે છે, ખાસ કરીને જીવનના અંતિમ તબક્કામાં મદદરૂપ થવા માટે.
માનસિક સ્વાસ્થ્ય માટે માર્ગદર્શન: માનસિક સ્વાસ્થ્ય માટે લોકોને માર્ગદર્શન આપીને માનસિક શાંતિ અને સુધારા માટે મદદ કરાઈ રહી છે.
No Update Found
Login To Leave a Comment
Comments (0)