• +91 94272 61185
  • info@aydcamreli.org

1. મુસાફતીનાં બાળકો સાથે વિવિધ તહેવારોની ઉજવણી.2. શિયાળામાં કાનની પટ્ટી-પગના મોજા અને ગરમ કપડાનું વિતરણ.3. ઉનાળામાં રીપર-ચપ્પલ વિતરણ.4. શિક્ષણ માટે હસ્તી-ફસ્તી શાળા/હસ્તી-ફસ્તી લાઈબ્રેરી.5. સિનીયર સિટીઝન વડીલો માટેના કાર્યક્રમો.6. દેશભક્તિ-રાષ્ટ્રીય એકતા માટેના કાર્યક્રમો.